શ્રીનગર સચિવાલય ખાતેથી કાશ્મીર રાજ્યનો ઝંડો હટાવાયો

August 25, 2019 560

Description

જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતે તિરંગો ફરકાવ્યો છે. જે બાદ શ્રીનગર સચિવાલય ખાતેથી કાશ્મીર રાજ્યનો ઝંડો હટાવાયો. હવે તેની જગ્યા પર શ્રીનગર મુખ્ય સચિવલય ખાતે ભારતનો તિરંગો લહેરાવાયો. આ પહેલા ભારતના ધ્વજ સાથે કાશ્મીરનો ધ્વજ પણ ફરકાવવામાં આવ્યો હતો. જેને હવે હટાવવામાં આવ્યો છે.

Tags:

Leave Comments