ભારતમાં કોરોના વાઈરસના દસ્તક, વિશ્વનાં 18 દેશોમાં ફેલાયો

January 30, 2020 2390

Description

ચીનમાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસે ભારતમાં પણ દસ્તક દીધી છે. તો ચીનમાં રહેતા ગુજરાતી વિદ્યાર્થીઓને પરત લાવવા સરકાર પ્રયત્નશીલ છે.

વિશ્વનાં 18 દેશને કોરોના વાયરસે ચપેટમાં લીધા છે. કોઈ ઈલાજ ન હોવાને કારણે આ વાયરસે વધુ ચિંતા જન્માવી છે. ત્યારે તેને પ્રસરતો રોકવો એ જ એકમાત્ર ઉપાય છે.

Leave Comments