રાજસ્થાનની ચંબલ નદીમાં હોડી ડૂબી

September 16, 2020 215

Description

રાજસ્થાનની ચંબલ નદીમાં હોડી ડૂબી છે. જેમાં હોડીમાં 30 લોકો સવાર હતા. કોટા જિલ્લાની સીમામાં ગોઠડાનો આ બનાવ છે. જેમાં બચાવ અને રાહત કાર્ય પૂરજોશમાં શરૂ છે.

Leave Comments