અકાલી દળે એનડીએ છોડયું

September 27, 2020 245

Description

પંજાબમાં કૃષિ બિલોના વિરોધમાં ખેડૂત આંદોલન વચ્ચે 22 વર્ષ બાદ એનડીએથી શિરોમણિ અકાલી દળ અલગ થયું છે. પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દરસિંહે અકાલી દળના એનડીએ છોડવાને સુખબીરસિંહ બાદલની રાજકીય મજબૂરી ગણાવી છે.

Leave Comments