કોંગ્રેસના સત્તામાં આવતા જ આતંકી પ્રવૃતિ વધે : PM

April 2, 2019 980

Description

બિહારથી PM મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. મોદીએ કહ્યું કે, કોંગ્રેસ સેનાને હેરાન કરવાનું કામ કરે છે. કોંગ્રેસને દેશ કરતા પાક. પર વધુ વિશ્વાસ છે. દુનિયા ભારત સાથે ઉભી છે, કોંગ્રેસ પાક. સાથે છે. ભારતને જે આંખ બતાવશે તેને સેના નહીં છોડે, ગઠબંધનના નેતાઓ પાકના પ્રવક્તા વધારે લાગે છે કોંગ્રેસના સત્તામાં આવતા જ આતંકી પ્રવૃતિ વધે છે.

Leave Comments