વર્લ્ડકપ 2019 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, 3 ગુજરાતીઓને સ્થાન

April 15, 2019 590

Description

12માં આઈસીસી વર્લ્ડકપની માટે ભારતીય ટીમનું એલાન કરી દીધું છે. મુંબઈમાં સોમવારે ક્રિકેટના મહાસમર માટે 15 ભારતીય ખેલાડીઓ સિલેક્ટ કરવામાં આવ્યા છે જેમાંથી ત્રણ ગુજરાતીઓનો સમાવેશ થાય છે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અખિલ ભારતીય સીનિયર સમિતિએ ટીમની ઘોષણા કરી છે. વિશ્વ કપ 2019 ઈંગલેન્ડ અને વેલ્સમાં 30મેથી 14 જુલાઈ સુધી રમવામાં આવશે. બીસીસીઆઈએ પોતાના ટ્વીટર પર ખેલાડીઓના નામ જાહેર કર્યા છે. જેમને વર્લ્ડકપની ટિકીટ મળી છે

Leave Comments