જમ્મૂ-કશ્મીરના ઉરીમાં સંદિગ્ધોને જોતા સુરક્ષાબળોનું ઓપન ફાયરિંગ

February 11, 2019 875

Description

જમ્મૂ-કશ્મીરના ઉરીમાં આર્મી કેમ્પની પાસે સંદિગ્ધ ગતિવિધિઓ જોવા મળી. અહીં લાઈન ઓફ કંટ્રોલની પાસેના મોહરા કેમ્પમાં કેટલાક સંદિગ્ધો જોવા મળ્યા. સ્થાનિકો પોલીસના જણાવ્યા પ્રમાણે સવારે આર્મી યૂનિટે કેટલાક સંદિગ્ધોને જોતા સુરક્ષાબળોએ ઓપન ફાયરિંગ શરૂ કર્યું.

આ સાથે જ તમામ વિસ્તારને ઘેરીને હાલ સર્ચ ઓપરેશન કરવામા આવી રહ્યું છે. જણાવી દઈએ કે આ પહેલા ફણ ઉરી કેમ્પ પર મોટો આતંકી હુમલો થઈ ચૂક્યો છે. આથી અહીં થતી તમામ ગતિવિધી પર સુરક્ષાબળોની ચુસ્ત નજર હોય છે.

Leave Comments