જમ્મુમાં બસ ડેપોમાં શંકાસ્પદ બ્લાસ્ટ, 26 લોકો ઈજાગ્રસ્ત

March 7, 2019 2450

Description

જમ્મુમાં બસ ડેપોમાં શંકાસ્પદ બ્લાસ્ટ થયો છે, જોકે ઘટના સ્થળે પોલીસ પહોંચી ગઈ છે ઘટના સ્થળની તપાસ કરવામાં આવી રહી છે. કેટલાક  સવાલો ઉભા થઈ રહ્યાં છે કે આ બ્લાસ્ટ કયાં પ્રકારનો હતો, બસમાં કેટલા લોકો હતા, બસ ખાલી હતી ? જેવા પ્રશ્નનો ઉકેલ પોલીસ તપાસ કરી રહી છે. તેમજ લોકો પાસેથી માહિતી મેળવી રહી છે.

સુત્રો મુજબ કેટલીક જાણકારી પણ મળી હતી કે જે આતંકીઓ છે તેઓ મિશન પર છે કે લોકોને વધારે નુક્શાન પહોંચાડવામાં આવે અને  આતંકી હુમલાઓ કરવામાં આવે.

Tags:

Leave Comments