SCમાં એડિ. સોલિસિટર જનરલ બન્યા સૂર્યપ્રકાશ રાજુ

June 29, 2020 200

Description

SCમાં એડિ. સોલિસિટર જનરલ બન્યા સૂર્યપ્રકાશ રાજુ
SCમાં આટલી મોટી પોસ્ટ પર પહોંચનાર ચોથા ગુજરાતી
અગાઉ કિરીટ રાવલ, હરીન રાવલ, તુષાર મહેતા
સોલિસિટર જનરલ તુષાર મહેતાનો કાર્યકાળ લંબાવાયો
કેન્દ્ર સરકારે 3 વર્ષ માટે કાર્યકાળ વધાર્યો
ગુજરાત HCના એડિ. સોલિસિટર જનરલ દેવાંગ વ્યાસ

Leave Comments