ઘાટીમાં ઘમાસાણ, રાફેલ પર મહાસંગ્રામ

October 17, 2019 1370

Description

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ રાજ્યનારાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ત્યારે ભાજપના સૌથી લોકપ્રિય પ્રચારક એવા પીએમ મોદીએ મહારાષ્ટ્રના બિડમાં સભા યોજી, જ્યાં તેમણે ઘાટીની સ્થિતીને લઇને વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા.

મહારાષ્ટ્ર વિધાનસભામાં અનેક મુદ્દાઓ પર પક્ષો વાર-પલટવાર કરી રહ્યા છે. ત્યારે ભાજપે પાણીના મુદ્દે સૌથી મોટો વાયદો કરી ચૂંટણીમાં હજી સુધીનો સૌથી મોટો દાવ ખેલ્યો છે.

Leave Comments