ઈસરોના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગગનયાન અંગે નિવેદન

January 12, 2019 650

Description

ઈસરોના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગગનયાન અંગે દિલ્હી IIT ના ચેરમેન કિરણ કાર્નિકે મહત્વનું નિવેદન આપ્યું છે. કિરણ કાર્નિકે કહ્યું કે, ગગનયાન ભારતનો યુનિક પ્રોજેક્ટ છે.  અન્ય વિકસિત દેશોની સરખામણીએ આ નવીનત્તમ પ્રયોગ છે. ઓછા નાણાંકીય ભંડોળમાં આ પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે. ઉપરાંત કિરણ કાર્નિકે જણાવ્યું કે, કુલ GDPના 2 ટકાની સંશોધન ક્ષેત્રે ફાળવણી થવી જોઈએ, જોકે હાલ કુલ 1 ટકા સંશોધન ક્ષેત્રે ફાળવાય છે. વડાપ્રધાનની એડવાઈઝરી કમિટીમાં પણ કિરણ કાર્નિક રહી ચૂક્યા છે.

Leave Comments