બીજેપીના રાષ્ટ્રીય અધિવેશનમાં CM રૂપાણી સાથે ખાસ વાત

January 12, 2019 170

Description

બીજેપીના રાષ્ટ્રીય અધિવેશનનો આજે બીજો દિવસ છે. ત્યારે સંદેશ ન્યૂઝે સીએમ રૂપાણી સાથે ખાસ વાતચીત કરી, સીએમએ બીજેપીનુ રાષ્ટ્રીય અધિવેશ ઐતિહાસિક ગણાવ્યુ.

આવનારી લોકસભાની ચૂંટણીને લઇને સીએમએ જણાવ્યુ કે અમારો એજન્ડા માત્ર વિકાસ છે. નરેન્દ્ર મોદીની ઇમેજ સામે રાહુલ ગાંધી ગુજરાતમાં કંઇ જ નથી.

Leave Comments