લજ્જા ગોસ્વામી વર્લ્ડ પોલીસ & ફાયર ચેમ્પીયનશીપમાં ભાગ લેશે

July 20, 2019 2105

Description

વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ચેંપિયનશીપ આ સ્પર્ધા કોઈ ઓલિમ્પિકથી કમ નથી. આ સ્પર્ધામાં ગુજરાતની લજ્જા ગોસ્વામી ભાગ લેવા જઈ રહી છે.

Leave Comments