સોનિયા ગાંધી દિલ્હી છોડશે !

November 20, 2020 395

Description

દિલ્હીમાં વધી રહેલાં પ્રદુષણથી બચવા નાદુરસ્ત સોનિયા ગાંધી થોડાં મહિનાઓ માટે દિલ્હી છોડી ગોવા અથવા ચેન્નઈ જઈ રહ્યા છે. જતાં પહેલાં જ કોંગ્રેસના આંતરિક ડખાનું પણ સોલ્યુશન કર્યું છે.

Leave Comments