હૈદરાબાદના મોહમ્મદ હસને સ્વચ્છતા તરફ અનોખું કદમ ઉઠાવ્યું

August 25, 2019 425

Description

તેની ઉંમર માત્ર 12 વર્ષ છે. પરંતુ, તેના મનમાં સ્વચ્છ ભારત છે. અને એટલે જ હૈદરાબાદના મોહમ્મદ હસને સ્વચ્છતા તરફ જે કદમ ઉઠાવ્યું છે તેની નોંધ લેવી પડે એમ છે.

Leave Comments