મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીપદ માટે શિવસેના અને ભાજપના એકબીજા પર પ્રહાર

November 8, 2019 200

Description

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીપદ માટે ઘમાસાણ સર્જાઇ છે..ત્યારે શુક્રવારે શિવસેના અને ભાજપે એકબીજા પર ખુલીને પ્રહાર કરતાં મહારાષ્ટ્રના રાજકારણમાં અંધાધુંધીની સ્થિતી સર્જાઇ છે.

તો બીજી બાજુ 50-50 ફોર્મ્યુલાને લઇને હવે ભાજપ શિવસેના આમને સામને છે. ભાજપે કહ્યું કે 50-50 ફોર્મ્યુલાની વાત જ નથી થઇ.

મહરાષ્ટ્રમાં હજી પણ સરકાર બનાવવાનો રસ્તો ખુલ્લો છે. ત્યારે શિવસેના અને ભાજપના નેતાઓ સાથે કોંગ્રેસના નેતાઓમાં પણ હલચલ જોવા મળી.

મહારાષ્ટ્રમાં હજી પણ સરકાર બનાવવાને લઇને તમામ રસ્તાઓ ખુલ્લા છે..ત્યારે આવો જાણીએ સરકાર બનાવવાને લઇને શું છે રાજકીય સમીકરણો.અને જો સરકાર ન બને તો રાજ્યપાલ પાસે શું છે સત્તા..આવો જાણીએ.

Leave Comments