દિલ્હી CBIના વચગાળાના પૂર્વ ડાયરેક્ટરને કોર્ટમાં બેસી રહેવાની સજા

February 12, 2019 1205

Description

સુપ્રીમ કોર્ટના આદેશના અવમાનના કેસમાં દોષિત સીબીઆઇના વચગાળાના પૂર્વ ડાયરેકટર નાગેશ્વર રાવને સુપ્રિમ કોર્ટે એક દિવસ કોર્ટમાં બેસી રહેવાની સજા અને 1 લાખનો દંડ પણ ફટકાર્યો છે.

ચીફ જસ્ટિસે તેમના અવલોકનમાં નોંધ્યું કે નાગેશ્વર રાવે કોર્ટની અવમાનના કરી છે અને મુજફ્ફરપુર શેલ્ટર હોમ કેસમાં કોર્ટનો આદેશ માન્યો નહોતો.

Leave Comments