J&Kના સોપોરમાં સેના-આતંકીઓ વચ્ચે અથડામણ, 1 જવાન ઘાયલ

October 26, 2018 890

Description

જમ્મુ કાશ્મીરના બારામુલાના સોપોરમાં બે થી ત્રણ આતંકીઓ છુપાયા હોવાની બાતમીના આધારે સુરક્ષાબળોએ ઘેરો ધાલ્યો હતો અને અહીં સેના અને  આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.

આતંકીઓએ કરેલા ગોળીબારમાં સેનાનો એક જવાન ઘાયલ થયો છે. હાલ ઘરમાં છૂપાયેલા આતંકીઓ અને સેના વચ્ચે ફાયરીંગ ચાલુ છે. સુરક્ષાબળો દ્રારા વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

Tags:

Leave Comments