સુરક્ષા દળોએ છેલ્લા 72 કલાકમાં 16 આતંકીઓને ઠાર કર્યા

November 26, 2018 935

Description

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ છેલ્લા 72 કલાકમાં 16 આતંકીઓને ઠાર કરતા ઓપરેશન ઓલઆઉટને ગતિ મળી છે.

Tags:
JK

Leave Comments