ઉત્તરાખંડના હરિદ્વારમાં 6 લોકોને ગંગા નદીમાં ડૂબતા બચાવાયા

July 21, 2019 740

Description

ઉત્તરાખંડના હરિદ્વારમાં SDRFના જવાનોએ 6 લોકોને ગંગા નદીમાં ડૂબતા બચાવ્યા. જ્યારે આ 6 લોકો નદીમાં નાહવા પડ્યા હતા. ત્યારે નદીમાં પૂર આવ્યુ. અને આ 6 લોકો તણાવવા લાગ્યા હતા. જેને SDRFની ટીમે પોતાનો જીવ જોખમમાં મુકી અને બચાવ્યા. SDRFના જવાનોએ આ લોકોને બચાવી અને જીવન દાન આપ્યુ છે. ઉત્તરાખંડના પહાડોમાં સતત વરસાદને કારણે ગંગા નદીમાં પૂર આવ્યુ હતુ.

Leave Comments