નિર્ભયા રેપ કેસ અંગે કેન્દ્ગ સરકારની અરજી પર SCમાં સુનાવણી

February 14, 2020 815

Description

નિર્ભયા રેપ કેસ અંગે કેન્દ્ગ સરકારની અરજી પર SCમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી પર સુનાવણીમાં નવું ડેથ વોરંટ જાહેર કરવા દિલ્હી સરકારે અરજી કરી છે.

SGએ ચારેય આરોપીઓની સ્થિતિનો ગ્રાફ SCમાં રજૂ કર્યો હતો. ત્યારે ફાંસી પર રોક લગાવવા વિરુદ્ધની અરજી દિલ્હી HCએ ફગાવી હતી. જેમાં HCએ અરજી ફગાવ્યા બાદ કેન્દ્ગએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.

 

 

Leave Comments