આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી બ્રિટનના બે ઉપગ્રહ લોન્ચ

September 16, 2018 1025

Description

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી ઇસરો દ્વારા બ્રિટનના બે ઉપગ્રહ છોડવામાં આવ્યા છે. આ માટે ઈસરોએ PSLV – 42ની મદદ લીધી હતી.  આ ઉપગ્રહોના નામ અનુક્રમે નોવાસર અને એસ 1 – 4  છે.

Leave Comments