પાંચ દેશોમાં એસ્ટ્રાજેનેકાના ડોઝ પર રોક લાગ્યો. જર્મની, ફ્રાંસ, ઇટલી સહિત 5 દેશોમાં એસ્ટ્રાજેનેકા વેક્સીન પર રોક લાગશે. ઇટલી અને જર્મનીએ બતાવ્યુ એક જ કારણ. દર્દીના શરીરમાં લોહીની ગાંઠ બનતી હોવાનુ કારણ. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમાનુએલ મૈક્રોંએ કહ્યુ અગમચેતીના ભાગરૂપે રોક. નીદરલેન્ડ, આયરલેન્ડ, બુલ્ગરીયા, ડેનમાર્ક, નોર્વેમાં પણ રોક. એસ્ટ્રાજેનેકા અને WHOએ વેક્સીનને સુરક્ષિત ગણાવી.
Leave Comments