ગુજરાત વિધાનસભામાં મહીલા સુરક્ષા પર દારૂબંધી મામલે સીએમ રૂપાણીએ આપેલા નિવેદનનો કોંગ્રેસે સુચક વિરોધ દર્શાવ્યો છે. દેખાડા પુરતો કોંગ્રેસનો દારૂબંધી પર વિરોધ અને સરકારના છટકી જવાના વલણ સામે ખરેખર દારૂબંધી ગુજરાતમાં છે કે નહી તે મોટો પ્રશ્ન છે.
કોરોનાને લઈને રાજસ્થાન સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજસ્થાન પ્રવેશ માટે નેગેટિવ રિપોર્ટ જરૂરી કરવામાં આવ્યો છે. RT-PCR રિપોર્ટ નેગેટિવ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. ગુજરાત, એમપીથી જનાર માટે રિપોર્ટ ફરજિયાત છે. પંજાબ, હરિયાણાથી જનાર માટે રિપોર્ટ ફરજિયાત છે.
પગારદાર વર્ગ માટે 31 માર્ચ પહેલાં ખાસ જાણવા જેવું કરવેરા આયોજન. પગારમાંથી મળતી વિવિધ કરકપાતોનો લાભ લઇને કરપાત્ર આવક કઇ રીતે ઘટાડી શકો? નવી અને જૂની યોજનામાંથી કઇ યોજનાની પસંદગી કરવી તે ક્યારે નક્કી કરવું? TDSની કપાત અંગે કઇ બાબતોનો ખ્યાલ રાખવો? વાર્ષિક રૂ.9.95 લાખ સુધીની આવક પર ઝીરો ટેક્સ કઇ રીતે કરી શકાય તેની […]
ગુજરાતમાં કોરોનાના નવા 571 કેસ નોંધાયા છે. કોરોનાથી આજે એક દર્દીનું મોત નીપજ્યું છે. અત્યાર સુધીમાં 2, 65, 372 દર્દી સાજા થયા છે. આજે વધુ 403 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં 4414 દર્દીના મોત થયા છે. અમદાવાદ, વડોદરા, સુરતમાં કોરોનાના કેસ 100ને પાર પહોંચી ગયા છે. અમદાવાદમાં 124 કેસ, એકનું મોત થયું છે. સુરતમાં […]
Leave Comments