રિલાયન્સ Jio ઇન્સ્ટિટ્યૂટ ખુલ્યા પહેલા શ્રેષ્ઠ ઇન્સ્ટિટ્યૂટની યાદીમાં !!!

July 10, 2018 425

Description

જ્યારે દેશની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાઓની યાદી બહાર પડે ત્યારે તેમાં એવી સંસ્થાઓ સામેલ હોય જ્યાં ખુબ સારી તાલિમ અપાતી હોય. જે બધા માનાંકો પર ખરી ઉતરી હોય. પણ હજૂ ખુલી પણ ન હોય તેવી શિક્ષણ સંસ્થા શ્રેષ્ઠ ઇન્સ્ટિટ્યૂટની યાદીમાં આવી શકે ખરી ? રિલાયન્સની જીયો ઇન્સ્ટિટ્યૂટ આવી યાદીમાં આવી છે. અને શરૂ થયો છે વિવાદ.

Leave Comments