રાફેલ વિમાને આખરે આકાશમાં ઉડાન ભરી

February 20, 2019 470

Description

દેશનું રાજકારણ જેના પર ગરમાયેલું છે, તે રાફેલ વિમાને ગગનમાં ઉડાન ભરી. આંખના પલકારામાં દિશા બદલી નાંખતા રાફેલને જોનારાઓનો અનુભવ જ કંઈક ઓર હતો.

Leave Comments