ગુરમીત રામ રહિમ પત્રકાર હત્યાકાંડમાં પણ દોષિત

January 11, 2019 260

Description

પત્રકાર રામચંન્દ્ર છત્રપતિની 2002માં થયેલી હત્યાના કેસમાં પંચકૂલાની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે ડેરા સચ્ચા સોદા પ્રમુખ ગુરમીત રામ રહિમને દોષિત ઠેરવ્યા છે. ગુરમીત રામ રહિમની હત્યાનો મુખ્ય આરોપી હતો. હત્યા કેસમાં સજાની સુનાવણી 17મી જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે.

2003માં થયેલા આ હત્યાકાંડની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી અને 2006માં રામ રહિમને ડ્રાઈવર ખટ્ટા સિંહના નિવેદનો બાદ ડેરા પ્રમુખનું નામ શામેલ કરવામાં આવ્યું હતું.

Leave Comments