“રામ રાખે તેને કોન ચાખે” ઉક્તિ જેવી ઘટના મથુરામાં ઘટી

November 21, 2018 455

Description

કહેવાય છે ને કે “રામ રાખે તેને કોન ચાખે” બસ બરાબર આ ઉક્તિને યથાર્થ કરતી ઘટના ઉત્તરપ્રદેશનાં મથુરા રેલ્વે સ્ટેશન પર ઘટી જ્યારે એક ફક્ત એક વર્ષની નાની છોકરી રમતા રમાડતા ધસમસ આવતી ટ્રેનનાં પાટા પર પડી ગઇ.

પાટા પર સરકી ગયેલ માસુમને બહાર કાઢવામાં આવે તે પહેલા તો ધમધમાટ સાથે તેજ ટ્રેક પર ટ્રેન પણ પહોંચી ગઇ હતી. સદભાગ્યે સાઇડમાં સરકી ગયેલ આ બાળકીને કોઇ ઇજા પહોંચાડ્યા વગર ટ્રેન પસાર થઇ જતા ત્યા હાજર લોકો દ્રારા બાળકીને બચાવી લેવામાં આવી છે.

Tags:

Leave Comments