સુપરસ્ટાર રજનીકાંત Man VS Wild ના શૂટિંગને લઈને વિવાદમાં ફસાયા

January 30, 2020 815

Description

સાઉથના સુપરસ્ટાર રજનીકાંત Man VS Wild ના શૂટિંગને લઈને વિવાદમાં ફસાયા છે. છેલ્લા થોડા દિવસથી અટકળો વહેતી થઈ હતી કે બેયર ગ્રિલ્સની સાથે શૂટિંગ સમયે સુપરસ્ટાર રજનીકાંત ઘાયલ થયા હતા.

જો કે બાદમાં બેયર ગ્રિલ્સે આ મામલે પોતાની સ્પષ્ટતા રજૂ કરી હતી. આ સિવાય રજનીકાંત શૂટિંગના કારણે એક અન્ય સમસ્યામાં ફસાતા દેખાઈ રહ્યા છે. હકીકતમાં કેટલાક લોકોએ રજનીકાંતની ધરપકડની માંગ કરી છે.

Leave Comments