રાજસ્થાન સરકારે યુપીને બસોનું 36 લાખ રૂપિયાનું બિલ મોકલ્યું

May 23, 2020 260

Description

બસ પોલિટિક્સ પાર્ટ-ટુમાં રાજસ્થાન સરકારે યુપીને બસોનું 36 લાખ રૂપિયાનું બિલ મોકલ્યું છે. બસ પોલિટિક્સમાં યુપી સરકારને માયાવતીનું સમર્થન પણ મળ્યું છે. માયાવતીએ કહ્યું છે કે આમા રાજસ્થાનની ગહલોત સરકારની કંગાળી અને અમાનવીયતા બંને દેખાઈ છે.

Leave Comments