રાજસ્થાન માઉન્ટ આબુમાં રીંછ પરિવારની લટાર

May 15, 2020 1280

Description

રાજસ્થાન માઉન્ટ આબુમાં રીંછ પરિવાર લટાર પર નિકળ્યો હતો. જેમાં આબુના રસ્તા પર અવાર નવાર રીંછ દેખાય છે. ત્યારે સોશિયલ મીડિયામાં વીડિયો  વાયરલ થયો છે.

Leave Comments