મુંબઈમાં ગાજવીજ સાથે ભારે વરસાદ, જનજીવન ખોરવાયું

June 10, 2019 1280

Description

મુંબઈમાં ગાજવીજ સાથે વરસાદ ચાલું થયો છે. બાન્દ્રા, દાદર સહિતના વિસ્તારોમાં વરસાદ થતા જનજીવન ખોરવાયું છે. અને વરસાદને કારણે ટ્રેન સેવાને અસર થઈ છે. મુંબઈવાસીઓને ગરમીમાંથી રાહત છે.

Leave Comments