રાહુલે ફરી રાફેલ મુદ્દે PM મોદી અને અનિલ અંબાણી પર પ્રહાર કર્યા

February 12, 2019 245

Description

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર રાફેલને લઇને વડાપ્રધાન મોદી અને અનિલ અંબાણી પર પ્રહાર કર્યા છે. તેમણે એક ઇમેલનો ઉલ્લેખ કરતા કહ્યું કે રાફેલ ડીલનાં થોડા દિવસ પહેલાં અનિલ અંબાણી ફ્રાન્સની કંપનીની ઓફિસ ગયા હતા. જો કે, રિલાયન્સે આ મુદ્દે સ્પષ્ટતા પણ કરી છે.

Leave Comments