રાહુલ ગાંધીએ ઓડીસાનાં જોયપુરમાં વિશાળ જનાસભાને સંબોધી

March 8, 2019 455

Description

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઓડીસાનાં જોયપુરમાં વિશાળ જનાસભાને સંબોધી હતી…રાહુલ ગાંધી દ્રારા રેલીમંચ પરથી PM મોદી પર જોરદાર પ્રહારો કરવામાં આવ્યા હતા…ઓડીસામાં બનતા પ્લેન એન્જીન અને રાફેલની વાત કરતા કરતા રાફેલમાં ભ્રષ્ટાચાર મામલે PM મોદી પર પ્રહારો કર્યા હતા…તો દરેક નાગરીકને ચૂંટણી વિજય પછી ભથ્થુ આપવાનું પણ વચન આપ્યું હતું..

Leave Comments