દિગ્ગજ કલાકાર ગિરિશ કર્નાડનું 81 વર્ષની વયે નિધન

June 10, 2019 725

Description

ભારતીય ફિલ્મ જગત, નાટ્યજગત અને સાહિત્યના પ્રખર સિતારા એવા દિગ્ગજ કલાકાર ગિરિશ કર્નાડે પોતાની કલાથી સૌકોઈને અભિભૂત કર્યા છે. ત્યારે ગિરિશ કર્નાડનું આજે 81 વર્ષની વયે નિધન થયું છે. જાણીએ ગિરિશ કર્નાડની ખાસ વાત.

Leave Comments