આશાસ્પદ વેક્સીન સ્પુતનિક Vનું ઉત્પાદન ભારતમાં

November 27, 2020 455

Description

મહામારી વચ્ચે હાલ વેક્સીનની રાહ આખુ વિશ્વ જોઈ રહ્યુ છે. રશિયા તેની અતિ આશાસ્પદ વેક્સીન સ્પુતનિક Vનું ઉત્પાદન ભારતમાં કરશે. 2021ની શરૂઆતમાં ભારતમાં તેનુ ઉત્પાદન કરવાની યોજના છે.

Leave Comments