મહાગઠબંધને 10 લાખ નોકરીઓ આપવાનો વાયદો કર્યો

October 17, 2020 140

Description

મહાગઠબંધને ઘોષણાપત્રમાં 10 લાખ નોકરીઓ આપવાનો વાયદો કર્યો છે. તો જાલે બેઠકના ઉમેદવાર પરના વિવાદ મામલે કોંગ્રેસ ભાજપ પર નિશાન સાધ્યું છે.

Leave Comments