પ્રિયંકા-રાહુલ રોડ શો માં જોકર પણ જોવા મળશે : મુખ્તાર અબ્બાસ નકવી

February 11, 2019 1220

Description

પ્રિયંકા અને રાહુલ ગાંધીએ ચૂટણીને લઈને રોડ શોની શરૂઆત કરી છે. ત્યારે આ મામલે ભાજપના લઘુમતી બાબતોના મંત્રાલય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ નિવેદન આપ્યું છે.

Leave Comments