PM મોદી ગામડાઓમાં જતા નથી : પ્રિયંકા ગાંધી

March 29, 2019 1205

Description

પોતાના ચૂંટણી પ્રચારમાં ઓતપ્રોત થઈ ગયેલા પ્રિયંકા ગાંધીએ વધુ એક જનસભા સંબોધી હતી. જેમાં તેઓએ પોતાના ભાષણમાં કહ્યું કે, નરેન્દ્ર મોદીએ 2014માં જે મોટા મોટા વાયદાઓ કર્યા હતાં. તે એક પણ પુરા કર્યા નથી. એને મોદી ગામડાઓ માં પણ જતા નથી.

Leave Comments