દેશ છોડ્યા પહેલા નાણાંમંત્રીને મળ્યો હતો : વિજય માલ્યાનો ઘડાકો

September 12, 2018 695

Description

ભારતની 16 જેટલી જુદી જુદી બેંકોનું કરોડોનું કરીને છેલ્લા કેટલાક સમયથી ઈંગ્લેન્ડમાં જઈને બેઠેલા વિજય માલ્યાએ ધડાકો કર્યો છે. ભારત પ્રત્યાર્પણને લઈને બ્રિટનની એક કોર્ટમાં સુનાવણી બાદ માલ્યાએ કહ્યું છે કે, તેણે ભારત છોડ્યા પહેલા પહેલા નાણાં મંત્રીને મળ્યાં હતાં.

માલ્યાએ કહ્યું હતું કે, બેંકે મારા સેટલમેંટને લઈને સવાલ ઉભા કર્યાં હતાં. આ સુનાવણી દરમિયાન માલ્યાને જ્યાં રાખવાની તૈયારીઓ કરવામાં આવી છે તેવી મુંબઈની આર્થર રોડ જેલનો વીડિયો પણ બતાવવામાં આવ્યા હતાં

Leave Comments