બ્રિટેનથી સૌથી મોટા સમાચાર, પ્રિન્સ ચાર્લ્સ કોરોના વાયરસની ચપેટમાં

March 25, 2020 1730

Description

કોરોનાને લઈને બ્રિટેનથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રિન્સ ચાર્લ્સ કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે. તેઓનો રિપોર્ટ પોઝીટીવ આવતા તેઓને અને તેમના પત્નીને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. નોંધનીય છે કે બ્રિટનમાં અત્યાર સુધીમાં કોરોનાના 8 હજાર કરતાં વધારે દર્દીઓ જોવા મળ્યા છે જ્યારે કોરોનાના કારણે અહીં 422 લોકોના મોત નિપજ્યા છે.

Leave Comments