કુરુક્ષેત્રમાં PM નરેન્દ્ર મોદીનું જનમેદનીને સંબોધન

February 12, 2019 1205

Description

પ્રધાન મંત્રી નરેન્દ્રમોદી લોકસભા ચૂંટણી પ્રચારમાં જોર શોરથી લાગી ગયા છે. ત્યારે તેઓએ કુરૂક્ષેત્રમાં એક સભાને સંબોધી હતી. જ્યાં તેઓએ લોકોનો આભાર માનીને સંબોધનની શરૂઆત કરી હતી.

Leave Comments