જમ્મુ કાશ્મીરમાં 15 ઓગસ્ટની ઉજવણીની જોરશોરથી તૈયારી

August 13, 2019 1265

Description

જમ્મુ કાશ્મીરમાં 15 ઓગસ્ટની ઉજવણીની તૈયારી થઈ રહી છે.  શ્રીનગરના શેર – એ – કાશ્મીર સ્ટેડિયમમાં ફૂલ ડ્રેસ રિહર્સલ કરવામાં આવ્યું હતું.

સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે જમ્મુ કાશ્મીરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Leave Comments