કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે પીએમની બેઠક

August 24, 2021 725

Description

કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે પીએમની બેઠક યોજાશે. બેઠકમાં કોરોનાને નાથવા અને અટકાવવા માટે પગલાની ચર્ચા થશે. ત્રીજી લહેરને લઈને તૈયારીઓ પર રિવ્યુ કરાશે. આજે બપોરે 3-30કલાકે યોજાશે બેઠક. સ્વાસ્થ્ય મંત્રાલય, કેબીનેટ સચિવ સહિતના અધિકારીઓ હાજર રહેશે. નીતિ આયોગના અધિકારીઓ પણ બેઠકમાં રહેશે ઉપસ્થિત રહેશે.

Leave Comments

News Publisher Detail