લંડનમાં PM મોદીની જીતનું જશ્ન, ગરબા ગાઈને કરી ભવ્ય ઉજવણી

May 24, 2019 4130

Description

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફરી એકવાર જીત થઈ છે ત્યારે દેશભરમાં તો ઉજવણી કરવામાં આવી રહી છે પરંતુ સાથે-સાથે વિદેશોમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. વિદેશોમાં રહેતા જે ગુજરાતીઓ છે તેઓએ ગરબા ગાઈને ઉજવણી કરી હતી.

Leave Comments