PM મોદીએ હાઈપાવર મિટિંગ કરી

November 20, 2020 245

Description

ગુરૂવારે કાશ્મીરના નગરોટામાં સેનાએ ઠાર કરેલાં 4 આંતકીઓ 26/11 જેવા જ મોટા આંતકી હુમલાના ફિરાકમાં હતા. તેમજ પીએમ મોદીએ હાઈલેવલ મિટિંગ બોલાવી સ્થિતિની સમીક્ષા કરી હતી.

Leave Comments