PM મોદીએ વર્ચ્યુલી સંબોધન આપી વિદ્યાર્થીઓને મહામારીને અવસરમાં ફેરવી નાખવા અપીલ કરી

November 21, 2020 170

Description

પીએમ મોદીએ ગુજરાતમાં ગાંધીનગર સ્થિત પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટીના 8માં દિક્ષાંત સમારોહમાં ભાગ લીધો હતો. જેમાં પીએમ મોદીએ વર્ચ્યુલી સંબોધન આપી વિદ્યાર્થીઓને મહામારીને અવસરમાં ફેરવી નાખવા અપીલ કરી હતી.

Leave Comments