મા જગદંબા તમારા જીવનમાં સુખ શાંતિ, સમૃદ્ધિ અર્પે : PM મોદી

October 17, 2020 245

Description

PM મોદીએ નવરાત્રિની શુભકામના પાઠવી છે. નવરાત્રિના પાવન પર્વની શુભેચ્છા પાઠવી. મા જગદંબા તમારા જીવનમાં સુખ શાંતિ, સમૃદ્ધિ અર્પે તેવી PM મોદીએ શુભકામના આપી.

Leave Comments