PM મોદીએ વૃંદાવનમાં અક્ષયપાત્ર ફાંઉન્ડેશનના કાર્યક્રમમાં હાજરી આપી

February 11, 2019 1325

Description

પીએમ મોદી આજે ઉત્તરપ્રદેશના વૃંદાવનમાં અક્ષયપાત્ર ફાંઉડેશન કાર્યક્રમ હેઠળ ગરીબ બાળકોને ભોજન પીરસશે. મીડ-ડે મીલ યોજના હેઠળ અક્ષય પાત્ર ફાઉંડેશન 3 અરબ થાળી બાળકોને પીરસશે. પીએમ મોદી અહીં બાળકો સાથે પોતે પણ ભોજન કરશે.

Leave Comments