અમે અમારા મહેમાનનાં અદભૂત સ્વાગત માટે તૈયાર છીએ: PM મોદી

February 12, 2020 1655

Description

પીએમ મોદીએ ટ્રમ્પના આગમનને લઇને ટ્વિટ કરતા લખ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પનાં ભારત આગમનને લઇને ઉત્સાહિત, અમે અમારા મહેમાનનાં અદભૂત સ્વાગત માટે તૈયાર છીએ. આ યાત્રા ભારત અને અમેરિકાનાં સંબંધોને નવી ઉંચાઇ આપશે.

Leave Comments